Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad: સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો, મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ, ત્રાસથી સગીરાએ પીધું હતું એસિડ

વાવ-થરાદના વર્ષ 2023 ના સગીરા દુષ્કર્મ કેસમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકારાયો છે. હેરાનગતિના ગુનામાં અન્ય બે આરોપીઓને દોઢ વર્ષની કેદ થઈ છે. આરોપીઓના ત્રાસથી સગીરાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે ભોગ બનનારને રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.
vav tharad  સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મોટો ચુકાદો  મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ  ત્રાસથી સગીરાએ પીધું હતું એસિડ
Advertisement

Vav-Tharad: દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે વર્ષ 2023 માં બનેલી સગીરા સાથે દુષ્કર્મ અને હેરાનગતિની ઘટનામાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે સગીરાને હેરાન કરવાના ગુનામાં અન્ય બે આરોપીઓને એક વર્ષ અને છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

Tags :
Advertisement

.

×