Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વાવ-થરાદ હાઈવે લોહીયાળ બન્યો: એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 2 ના મોત

Vav Tharad Highway Accident: વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના ભાભરના ખારા (Khara) નજીક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર સામસામે અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે સરકારી હોસ્પિટલ (Government Hospital) ખસેડી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વાવ થરાદ હાઈવે લોહીયાળ બન્યો  એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 2 ના મોત
Advertisement

Vav Tharad Highway Accident: વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના ભાભર રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાભર (Bhabhar) તાલુકાના ખારા (Khara) ગામ નજીક એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખાનગી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માત માં ઘટનાસ્થળે જ 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના કુરચેકુરચા ઊડી ગયા હતા અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી.

Tags :
Advertisement

.

×