Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

દીવા કરો, માનતા રાખો પણ સારા કર્મ વિના કુદરત સાથ નહીં આપે: MP Geniben Thakor

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લાખણીના મોટાકાપરા ગામે અંધશ્રદ્ધા મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે સારા કર્મો અને શિક્ષણ વગર કુદરત સાથ આપતી નથી. તેમણે મહિલાઓને દીકરા-દીકરીઓને ભણાવવા અને ભુવાઓ દ્વારા ફેલાતી અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરી હતી. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને એકતા જાળવવા પર તેમણે ભાર મૂક્યો હતો.
દીવા કરો  માનતા રાખો પણ સારા કર્મ વિના કુદરત સાથ નહીં આપે  mp geniben thakor
Advertisement

MP Geniben Thakor Statment: કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) ફરી એકવાર અંધશ્રદ્ધાના મુદ્દા પર પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી છે. અષાઢી બીજે લાખણી તાલુકાના મોટાકાપરા ગામે આયોજિત માતાજીના એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતી હતી. જ્યા તેમણે સમાજમાં વ્યાપ્ત ખોટી માન્યતાઓ સામે લડવા અને પ્રગતિશીલ અભિગમ અપનાવવા હાકલ કરી હતી.

Tags :
Advertisement

.

×