Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vav Tharad News : થરાદમાં બે જૂથ વચ્ચે બબાલ, વાહનોમાં તોડફોડના વીડિયો વાયરલ, 7 લોકો સામે ફરિયાદ

Vav Tharad News : થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટર નજીક બે જૂથ વચ્ચે થયેલી બબાલ બાદ વાહનોમાં તોડફોડ અને જોખમી રીતે કાર દોડાવવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનાને લઈને બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. થરાદ પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધ્યો હોવાની માહિતી છે. ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.
vav tharad news   થરાદમાં બે જૂથ વચ્ચે બબાલ  વાહનોમાં તોડફોડના વીડિયો વાયરલ  7 લોકો સામે ફરિયાદ
Advertisement

Vav Tharad News : વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં બે જૂથ વચ્ચે થયેલી બબાલ બાદ વાહનોમાં તોડફોડ અને જોખમી રીતે કાર દોડાવવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. થરાદના વિજય બિઝનેસ શોપિંગ સેન્ટર નજીક બનેલી આ ઘટનાને લઈને બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવ્યાની માહિતી સામે આવી છે. પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધ્યો હોવાની માહિતી છે.

Tags :
Advertisement

.

×