આ રાશિના જાતકોને આજે ભાગ્ય સાથ આપશે
આજનું પંચાંગતારીખ :- 13 ડિસેમ્બર 2022, મંગળવાર તિથિ :- માગશર વદ પાંચમ ( 21:21 પછી છઠ્ઠ ) રાશિ :- કર્ક ડ,હ ( 02:33 પછી સિંહ ) નક્ષત્ર :- આશ્લેષા ( 02:33 પછી મઘા ) યોગ :- વૈધૃતિ ( 06:55 પછી વિષ્કુંભ ) કરણ :- કૌલવ ( 08:05 પછી તૈતિલ 21:21 પછી ગર ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:16 સૂર્યાસ્ત :- સાંજે 17:52 અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 12:55 સુધી રાહુકાળ :- 15:13 થી 18:05 સુધી આજે વૈધૃતિ મહાપાત સમાપ્ત થાય છેઆજે કુમાર યોગ પ્રારંભ થાય છે આજે àª
Advertisement
આજનું પંચાંગ
તારીખ :- 13 ડિસેમ્બર 2022, મંગળવાર
તિથિ :- માગશર વદ પાંચમ ( 21:21 પછી છઠ્ઠ )
રાશિ :- કર્ક ડ,હ ( 02:33 પછી સિંહ )
નક્ષત્ર :- આશ્લેષા ( 02:33 પછી મઘા )
યોગ :- વૈધૃતિ ( 06:55 પછી વિષ્કુંભ )
કરણ :- કૌલવ ( 08:05 પછી તૈતિલ 21:21 પછી ગર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 07:16
સૂર્યાસ્ત :- સાંજે 17:52
અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 12:55 સુધી
રાહુકાળ :- 15:13 થી 18:05 સુધી
આજે વૈધૃતિ મહાપાત સમાપ્ત થાય છે
આજે કુમાર યોગ પ્રારંભ થાય છે
આજે રવિયોગ પ્રારંભ થાય છે
મેષ (અ,લ,ઈ)
માતા પિતા તરફ થી તમને ખુશી મળશે
તમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છો
તમે તમારી જાત ને ફીટ અનુભવશો
મિત્રોનો સહયોગ મળશે
વૃષભ (બ,વ,ઉ)
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
શરદી તાવ રહે
મિથુન (ક,છ,ઘ)
આજ નો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલ ની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે
કર્ક (ડ,હ)
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી
સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવા માટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય
કન્યા (પ,ઠ,ણ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર થશે
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકો છો
તુલા (ર,ત)
જૂના મિત્રોના ઘરે જઈ શકો છો
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
વૃશ્ચિક (ન,ય)
આજે તમારા મનમાં નવા વિચારો આવશે
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસા થી ફાયદો થશે
આસપાસના લોકો તરફ થી પ્રશંસા મળશે
ધન (ભ,ધ,ફ,ઢ )
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
મકર (ખ,જ)
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય
કુંભ (ગ,શ,સ,ષ)
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકો છો
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય
આજનો મહામંત્ર :- ૐ કર્પુરગૌરં કરુણાવતારાં સંસારસારં ભુજગેન્દ્રહારમ |
સદા વસંતં હૃદયારવિન્દે ભવં ભવાનીસહિતં નમામિ || આ મંત્ર જાપથી શિવજીની વિશેષ કૃપા મળે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું આશ્લેષાનક્ષત્ર શાંતિ માટે ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે શિવમંદિરમાં શિવરુદ્રાભિષેક કરવો
સાથે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો
શિવજીને કાળાવસ્ત્ર અર્પણ કરવા