વડવાળા ધામ દુધરેજ ને ઉજળી ગાદી પરંપરામાં જ્યાં નેક ટેક નિયમ થી કાર્ય થાય છે. એવી ગૌરવશાળી ગાદી ઉપર શાંત, મીઠી અને મધુરભાષા, સહનશીલતાના અને કરુણાના અવતાર અને રબારી સમાજ જેને રૂડુ થાય એવો જેને હંમેશાને માટે અંતર મા ભાવના હતા એવા પરમ વિવેકી સદગુરુ ભગવાન શ્રી કલ્યાણદાસજી બાપુ વડવાળાની ગાદીએ આવ્યા.
11