ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.આવુ જ એક મંદિર છે સિકોતેર માતાજીનું. જે ખંભાતથી 7 કિમીના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલુ છે. આ મંદિર આશરે નવસો વર્ષ જુનુ મંદિર છે.
Home » ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર
ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
425