
‘ગહેરાઈયાં’એમેઝોન પ્રાઇમ પર રિલીઝ

ગહેરાઈયા 4 વ્યક્તિઓની ડ્રામેટિક વાર્તા છે – અલીશા એટલે કે દીપિકા પાદુકોણ, ઝૈનના રોલમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ટિયા તરીકે અનન્યા પાંડે લીડ રોલમાં છે. ટિયા અને આલિશા કઝીન સિસ્ટર્સ છે. તેમના સંબંધોનો લવ ટ્રાયએન્ગલ આ ફિલ્મમાં વણાયેલો છે. લવ, સેક્સ, અને ધોખા ટાઇપની આ એક કોમ્પલેક્સ ડ્રામેટિક ફિલ્મ છે.

