Download Apps
Home » દિપિકા પાદુકોણ હવે તેના પપ્પાની બોયોપિકમાં નજરે પડશે

દિપિકા પાદુકોણ હવે તેના પપ્પાની બોયોપિકમાં નજરે પડશે

દિપિકા પાદુકોણ હવે તેના પપ્પાની બોયોપિકમાં નજરે પડશે
પ્રકાશ પાદુકોણની બોયોપિકમાં દિપિકા  કરશે એક્ટીંગ કરશે
ભારતને ગ્લોબલ લેવલે પ્રતિષ્ઠા અપાવનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણના જીવન પર તેમની દીકરી ફિલ્મ બનાવી રહ્યી છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે કન્ફર્મ કર્યું છે કે તે તેના પિતા અને પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણના જીવનપર આધારિત  ફિલ્મમાં કામ કરી રહી છે.પ્રકાશ પાદુકોણ ભારતને વિશ્વના ફલક પર મૂકનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતાં.  તેણે તાજેતરમાં તેણે કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ’83’માં કામ કર્યું હતું. તે જાણીતા ક્રિકેટર કપિલદેવની બાયોપિક હતી. પ્રકાશ પાદુકોણ ભારતને વિશ્વના ફલક પર મૂકનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતાં.
 સાયરસ બરુચાના શોમાં ઈન્ટરવ્યુ દરમિયાન  દીપિકાએ આ વાતનેસ્વીકૃતિઆપતાં કહ્યું કે જણાવ્યું કે, હું મારા પિતા પ્રકાશ પાદુકોણની બાયોપિક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું.  પ્રકાશ પાદુકોણ ભારતીય ક્રિકેટ ટીમે 1983નો વર્લ્ડ કપ જીત્યો તે પહેલાં મારા પિતાએ બેડમિન્ટનને વૈશ્વિક ફલક પર મુક્યું હતું.
તાજેતરમાં જ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ફિલ્મ ગહેરાઇયાં ની તસવીરો શેર કરી દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેણે લખ્યું  કે “લોકોએ દિલથી ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. એક અભિનેત્રી તરીકે ‘અલિશા’ મારો શ્રેષ્ઠ,અને ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો છે. જો દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરવાંમાં આવે તો  તેના અપકમિંગ પ્રોજેક્ટમાં  ‘પઠાણ’, ‘ફાઇટર’, ‘પ્રોજેક્ટ કે’ અને ‘ધ ઈન્ટર્ન’ની રિમેક છે.  
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
By Hardik Shah
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
By VIMAL PRAJAPATI
ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી…
ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી…
By VIMAL PRAJAPATI
ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક
ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક
By Aviraj Bagda
અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો
અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો
By VIMAL PRAJAPATI
આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ પિસ્તા
આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ પિસ્તા
By Hardik Shah
વિશ્વના આ 8 ખતરનાક Island, જ્યા ભૂલથી પણ તમે ગયા તો…
વિશ્વના આ 8 ખતરનાક Island, જ્યા ભૂલથી પણ તમે ગયા તો…
By Hardik Shah
આવતા 30 દિવસો આ રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ફળદાયક રહેશે
આવતા 30 દિવસો આ રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ફળદાયક રહેશે
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો! એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ ચાર્જિંગ કરતી વખતે ફોન ગરમ થાય છે તો પહેલેથી જ ચેતી જજો! બાકી… ઉનાળામાં ફ્રિઝના પાણીનું સેવન કરવું શરીર માટે હાનિકારક અહીં આવેલી છે વિશ્વની સૌથી ઊંડી વાવ, નીચે જતા લોકો ભૂલી જાય છે રસ્તો આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ પિસ્તા વિશ્વના આ 8 ખતરનાક Island, જ્યા ભૂલથી પણ તમે ગયા તો… આવતા 30 દિવસો આ રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ફળદાયક રહેશે