13

‘બચ્ચો કો સમાજ મેં શિક્ષા કા હક્ક દિલાકર હી રાહુંગી’
દમદાર અંદાજમાં આલિયા ભટ્ટના જલવા!!
પગ ઉપર પગ ચઢાવી કમર પર હાથ મુકીને દમદાર કાઠિયાવાડી અંદાજમા જોવા મળી આલિયા ભટ્ટ.
ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલરમાં આલિયા ભટ્ટ કમાઠીપુરાની ફેસ્ટી ક્વીન તરીકે ચમકે છે તો અજય દેવગનનો દમદાર કેમિયો છે.
ગંગુબાઈ કાઠિયાવાડી ટ્રેલરમાં આલિયા ભટ્ટ ગણિકા, પોલિટિશિયન્સ તેમજ માતાનું પાત્ર ભજવતી બતાવાઈ છે.
લાંબા સમય બાદ દર્શકોને મોટા પડદા પર હાઈ વોલ્ટેજ ડ્રામા ફિલ્મ જોવા મળશે. કોરોના સમય માં થિયેટરથી દૂર થયેલા ફિલ્મી રસિકો માટે આ ફિલ્મ ફુલ એન્ટરટેઈનમેન્ટ પેકેજ તરીકે જોવા મળશે.
ફિલ્મ ‘રાઝી’ બાદ આલિયાનો અલગ અદાકારીથી દર્શકોને મોહી લેશે.સંજય લીલા ભણશાલીની આવનારી બિગ બજેટ ફિલ્મ માટે દર્શકો છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે અટવાયેલી ફિલ્મ 25મીએ સિનેમમા ઘરોમાં રીલિઝ થશે.
.jpeg)
કોણ છે ગંગું બાઈ?
મુંબઈના કમાઠ બાગ વિસ્તારના રેડની ગણિકા ગંગુબાઈના જીવનથી પ્રેરિત છે.
એસ. હુસૈન ઝૈદી દ્વારા લખાયેલ પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ ‘પર આ ફિલ્મ આધારિત છે . આ ફિલ્મ કાઠિયાવાડની એક સાદી છોકરીને વિશે છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ફેબ્રુઆરી 2022મા યોજાનારા 72મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.