
શોમાં મુનવ્વર ફારુકી, સુનીલ પાલ, ચક્રપાણિ મહારાજ, સાયશા શિંદે, પૂનમ પાંડે, બબીતા ફોગટ, સારા ખાન, સિદ્ધાર્થ શર્મા, શિવમ શર્મા, અંજલિ અરોરા, નિશા રાવલ, તેહસીન પૂનાવાલા, પાયલ રોહતગી તથા કરનવીર બોહરા 72 દિવસ સુધી લોક અપમાં રહેશે. શોમાં રવિના ટંડન એક દિવસ માટે જેલર બની છે. શોમાં કંગનાએ કહ્યું હતું, ‘તમારા ‘ટિપ ટિપ બરસા..’ ગીતનું કોઈ ગમે તેટલું રિમિક્સ કરે, પરંતુ તમારી સામે તો એ વામણાં જ છે.’ ઉલ્લેખનીય છે કે ‘સૂર્યવંશી’માં આ રિમિક્સ ગીતમાં કેટરીના જોવા મળી હતી .