ધોરણ 10 નું પરિણામ જાહેર થઇ ગયું છે. વિદ્યાર્થીઓ સવારથી જ પોતાના પરિણામને લઇને ઉત્સાહી હતા. પરિણામ આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો – ધોરણ 10 નું 64.62 ટકા પરિણામ જાહેર, જાણો પૂરી વિગત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ