બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે હાલમાં તેમનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થઇ ગયું છે. એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. યહ્માન દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે. બાબાના સ્વાગતમાં લક્ઝુરીયસ કારનો કાફલો પણ જોવા મળ્યો છે.
આપણ વાંચો-બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર EXCLUSIVE વાતચીત
9