Rathyatra 2023 : ભગવાન Jagannathji ના સોનાવેશના દર્શન માટે ભક્તો ઉમટ્યા
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જુઓ વીડિયો .. ...
Advertisement
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જુઓ વીડિયો ..
Advertisement


