PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનના જવાનો સાથે દિવાળી મનાવવા માટે હિમાચલમાં લેપ્ચા ખાતે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને PM મોદીએ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. આઅ સાથે જ તેઓએ સતત 10મી વખત જવાનો સાથે દિવાળી મનાવી છે.
Home » Diwali 2023 : PM મોદી હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી માટે પહોંચ્યા
Diwali 2023 : PM મોદી હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી માટે પહોંચ્યા
written by
Maitri makwana
40
Maitri makwana
My name is Maitri. I Creat Real art through my articles. i like to collecting information and presenting them more intrestingly. I did my internship in News18 Gujarati and also i worked in Mantavya News Channel.