Gandhinagar: અર્જુન ખાટરીયા સમર્થકો સાથે જોડાશે ભાજપમાં
Gandhinagar : લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીનો જ સામે બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકોને જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ,...
Advertisement
Gandhinagar : લોકસભાની ચૂંટણીને હવે ફક્ત ગણતરીનો જ સામે બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકોને જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, આજરોજ ગાંધીનગરના કમલમ્ ખાતે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાન નેતા અર્જુન ખાટરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયો ધારણ કરશે.
Advertisement
Advertisement