Download Apps
Home » રમકડાં વિક્રેતાઓને ગુજરાત ચેમ્બરનો સાથ

રમકડાં વિક્રેતાઓને ગુજરાત ચેમ્બરનો સાથ

આખા ભારતમાં અંદાજે દોઢ મિલિયન ડોલરનું
રમકડાં બજાર છે જે સતત આગળ વધતું જાય છે
, પરંતુ રમકડાની
ગુણવત્તા સુધરે તે માટે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફરજિયાત
કરવાની વાત આવી છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને નિવેદન કરાયું
છે કે જ્યાં સુધી જૂનો માલ ખાલી ન થાય ત્યાં સુધી સર્ટીફિકેટ ફરજિયાત કરવાની ઉતાવળ
ન કરવી જોઈએ જેથી નાના-મોટા વિક્રેતાઓને તેનો માલ પડી ન રહે અને મોટું નુકસાન
વેઠવાનો વારો ન આવે.

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે
ભારતના રમકડા ઉદ્યોગમાં વિશાળ તકો ઉપલબ્ધ છે. તેમણે રમકડાંની સલામતી
અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા લેવામાં આવેલી
પહેલને બિરદાવી હતી. તેમણે રમકડાં પર
BIS પ્રમાણપત્ર
ફરજિયાત બનાવવાના નિર્ણયને કારણે રમકડા ઉદ્યોગને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે
તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે રમકડાના રિટેલરોને તેમના હાલના
સ્ટોકને ખાલી કરવા માટે થોડો સમય આપવો જોઈએ.

 

ગુજરાતમાં વાર્ષિક 15 થી 20 કરોડનું રમકડાં માર્કેટ છે. આ ઉપરાંત
મહારાષ્ટ્ર તમિલનાડુ પણ મોખરાના રાજ્યો છે. જોકે નાના બાળકો રમકડાને મોઢામાં નાખે
અને બાદમાં એવા પ્લાસ્ટિકમાંથી પણ અમુક રમકડા બને છે જે પર્યાવરણ માટે પણ હાનિકારક
છે. આથી જ ભારત સરકારે તેની ગુણવત્તા સુધારવા સર્ટિફિકેટ ફરજિયાત કરવાનો નિર્ણય
કર્યો છે.

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રી અને ઘી અમદાવાદ ટોય એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે પરિસંવાદનું આયોજન
કરવામાં આવ્યું હતું અને રમકડા ઉદ્યોગને પડનારી મુશ્કેલીઓ ઉપર ચર્ચા કરી હતી.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના વૈજ્ઞાનિક ડી
, શિવ પ્રકાશે લાયસન્સ આપવાની પ્રક્રિયા અને રમકડાં સંબંધિત ઉત્પાદન
માટેની વિશિષ્ટ માર્ગદર્શિકા ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

કોણ છે આ ગ્લેમરસ લુકવાળી પોલિંગ ઓફિસર
કોણ છે આ ગ્લેમરસ લુકવાળી પોલિંગ ઓફિસર
By Hiren Dave
કોરોનાના નીસ્ત-ઓ-નાબૂદ પહેલા વધુ એક વિનાશકારી બીમારીનું આગમન
કોરોનાના નીસ્ત-ઓ-નાબૂદ પહેલા વધુ એક વિનાશકારી બીમારીનું આગમન
By Aviraj Bagda
શું તમે જાણો છો એલિયન્સ કેવા રંગના દેખાતા હશે?
શું તમે જાણો છો એલિયન્સ કેવા રંગના દેખાતા હશે?
By VIMAL PRAJAPATI
રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos
રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos
By Vipul Sen
Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ…
Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ…
By Hiren Dave
Pragya Jaiswal  : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ
Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ
By Hiren Dave
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો!
By Hardik Shah
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
કોણ છે આ ગ્લેમરસ લુકવાળી પોલિંગ ઓફિસર કોરોનાના નીસ્ત-ઓ-નાબૂદ પહેલા વધુ એક વિનાશકારી બીમારીનું આગમન શું તમે જાણો છો એલિયન્સ કેવા રંગના દેખાતા હશે? રામનવમી નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાનું આયોજન, જુઓ Photos Kim Kardashian : કિમ કર્દાશિયને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ… Pragya Jaiswal : પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો થઈ વાયરલ આ 10 Horror ફિલ્મોને એકલા જોતા પહેલા વિચારજો! એક એવો સમુદ્ર કે જેમાં કોઈ ઈચ્છે તો પણ ડૂબી નથી શકતું, નામ પણ છે અજીબ