13

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો. નાગરવેલ હનુમાન પાસે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં ક્રેન નીચે કચડાઈ જવાના કારણે રાહદારીનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માતની ઘટના બાદ 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.