આજે ભારતભરમાં દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી મનાવવાના છે. ત્યારે આ તહેવારના દિવસોમાં પ્રવાસીઓની ખાસ પસંદગી ગુજરાતનું કેવડિયા હોય છે. જણાવી દઇએ કે, કેવડિયા પ્રકૃત્તિની ગોદમાં વસેલું છે. જીહા, છેલ્લા 5 વર્ષમાં કરોડો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. મળતી માહિતી અનુસાર, અહીં રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ આવે છે. કેવડિયામાં પ્રવાસીઓ માટે 17 જેટલા પ્રોજેક્ટ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે