ધારાસભ્ય Rivaba Jadeja હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. તેમના ચર્ચામાં આવવાનું કારણ સોમવારે રમાઈ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ છે. જેમા પરિણામ ચેન્નઈ તરફ વાળવામાં રવિન્દ્ર જાડેજાએ જે ભૂમિકા ભજવી તે પછી મેદાનમાં જોવા મળેલા દ્રશ્યો જેણે બતાવ્યું કે કેવી રીતે આજે પણ માનમર્યાદામાં રહીને રિવાબાએ તેમના પરિવારનું અને રાજપુત સમાજનું માથુ ગર્વથી ઉચું કરી દીધું છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમના ખૂબ વખાણ થઇ રહ્યા છે. હવે આ અંગે કુંવર Indrajitsinhji Jadeja એ ગુજરાતફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો – CSK ની જીત પર ખુશીથી રડી પડ્યા રિવાબા જાડેજા, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ