"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામ દવે
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઇરામ દવેએ પ્રસિદ્ધ કવિ અને નવલકથાકાર ઝવેરચંદ મેઘાણીએ લખેલા અમરગીતને યાદ કરીને લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઇરામ દવેએ પ્રસિદ્ધ કવિ અને નવલકથાકાર ઝવેરચંદ મેઘાણીએ લખેલા અમરગીતને યાદ કરીને લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
Advertisement


