દિવાળી તહેવારને લઈ વસ્ત્રદાન અભિયાન
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા
નવસારીમાં વસ્ત્રદાન કાર્યક્રમમાં જોડાયા
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આયોજન
જરૂરિયાતમંદોને વસ્ત્ર મળે તેવો પ્રયાસ: હર્ષભાઈ
“વસ્ત્રદાન અભિયાન થકી 1 લાખથી વધુ ઘરોનો સંપર્ક”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે