Panchmahal: પંચમહાલમાં ખેતરમાં ઈંટો પકડતા શ્રમજીવીઓને પણ માવઠાની અસર
કમોસમી વરસાદથી ખેડૂતોને પાક કે ઘાસ ચારાને નુકશાન થયું છે. અને સાથે સાથે સ્વપ્નનું ઘર બનાવવા જાત મહેનત કરી બનાવવામાં આવતી ઈંટો પણ માટીમાં મળી ગઈ છે. કાચી ઈંટો ઉપર કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી....
Advertisement
કમોસમી વરસાદથી ખેડૂતોને પાક કે ઘાસ ચારાને નુકશાન થયું છે. અને સાથે સાથે સ્વપ્નનું ઘર બનાવવા જાત મહેનત કરી બનાવવામાં આવતી ઈંટો પણ માટીમાં મળી ગઈ છે. કાચી ઈંટો ઉપર કમોસમી વરસાદ પડતાં જ ખેડૂતો માં દોડધામ મચી ગઇ હતી. મળ્યું એટલું પ્લાસ્ટિક લાવી ઈંટોને ઢાંકવામાં આવી હતી.
Advertisement


