
સુરતના રાંદેરમાં હચમચાવી દે તેવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.જો તમે તમારા બાળકોને કોઈ આયા પાસે સાચવવા મૂકતા હોવ તો તમને 100 વખત વિચાર કરતા મૂકી દે તેવી ઘટના બની છે.
CCTVના આધારે સમગ્ર ઘટના આવી સામે
સમગ્ર મામલે રાંદેર પોલીસે કાર્યવાહી કરી મહિલાની ધરપકડ કરી છે. બાળકના પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ છે. મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો અને તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.