પ્રથમ પુજનીય શ્રી ગજાનંદ મહારાજ તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પંચમહાલના ગોધરાથી પાંચ કિલોમીટર દુર પોપટપુરાના ગણપતિ મંદિરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ રિદ્ધિ ,સિદ્ધિ સહિત બિરાજમાન છે.અહીંનું ગણપતિ મંદિર 700 વર્ષ જુનું અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. અહીં જમણી સુંઢવાળા ગણપતિ બિરાજમાન છે.
12