26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ ગુજરાતના વિકાસને પણ પ્રાથમિકતા આપી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. 9 વર્ષમાં કરેલા PM મોદીના કામોને યાદ કરાવતા પ્રદેશ અધ્યક્ષે અનેક મુદ્દાઓ વિશે વાત કરી અને તેમના કામને સરાહનીય ગણાવ્યું છે.
Home » Video : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન, કહ્યું- 9 વર્ષ બેમિસાલ રહ્યા…
Video : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન, કહ્યું- 9 વર્ષ બેમિસાલ રહ્યા…
Dhruv Parmar
I have 8 years of experience in journalism field in different media institutes like Sandesh News and GSTV. Crime and Political News is my favourite subject.
171
Dhruv Parmar
I have 8 years of experience in journalism field in different media institutes like Sandesh News and GSTV. Crime and Political News is my favourite subject.