Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કીડીઓથી પર્યાવરણને ખતરો !

યુએન માટે 49 દેશોના 86 જેટલા નિષ્ણાતો દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.. જે રિપોર્ટ અનુસાર કીડીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.. નવી ઈકોસિસ્ટમમાં લવાયેલી હજારો એલિયન પ્રજાતિઓ પ્રકૃતિ, ખાદ્ય ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે.. સંયુકત...
Advertisement

યુએન માટે 49 દેશોના 86 જેટલા નિષ્ણાતો દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.. જે રિપોર્ટ અનુસાર કીડીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.. નવી ઈકોસિસ્ટમમાં લવાયેલી હજારો એલિયન પ્રજાતિઓ પ્રકૃતિ, ખાદ્ય ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે.. સંયુકત રાષ્ટ્ર માટે બાયો ડાયવર્સિટી અને ઈકોસિસ્ટમ સર્વિસ પર ઈન્ટર ગવર્નમેન્ટ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દર વર્ષે વૈશ્વિક અર્થતંત્રને 3.5 હજાર કરોડનથી વધુને નુકસાન પહોંચી રહ્યું છે... એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આક્રમક કીડીઓ સંસાધનો માટે સ્પર્ધા કરીને તેમના શિકાર માકફત સ્થાનિક પ્રજાતિઓની સંખ્યાને 53 ટકા જેટલી ઘટાડી શકે છે. એન્ટાર્કટિકા ખંડને છોડી દઈએ તો દુનિયાના લગભગ તમામ ભાગમાં કીડીઓ મળી આવે છે. કીડીઓ પારિસ્થિતિક તંત્રની સ્થિરતાને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisement

આ  પણ  વાંચો-GANDHINAGAR : ફિક્સ-પે અંગે કર્મચારીઓએ કર્યો અનોખો વિરોધ

Advertisement

Tags :
Advertisement

.

×