બ્રિટનમાં વધ્યો ખાલિસ્તાની સમર્થકોનો આતંક
બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોનો આતંક વધી રહ્યો છે. ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા શીખોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમના પર ઘાતક હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બ્રિટનના હોસ્લોથી સામે...
Advertisement
બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોનો આતંક વધી રહ્યો છે. ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા શીખોને ખાલિસ્તાની સમર્થકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમના પર ઘાતક હુમલા પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બ્રિટનના હોસ્લોથી સામે આવ્યો છે. જણાવી દઇએ કે, એક શીખ રેસ્ટોરન્ટ માલિક, જે ખાલિસ્તાનના કટ્ટર વિરોધી છે, તેના પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement


