
જો દર્દી સામાન્ય બિમારીઓથી પીડિત હોય તો, AIIMS તેમને જિલ્લા હોસ્પિટલોમાં જવા માટે કહેશે. જો કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લેવાનો હોય તો એઈમ્સના નિષ્ણાતો પણ જિલ્લા હોસ્પિટલોના ડૉક્ટરોને સારવારની પધ્ધતિ જણાવી શકશે અને જરૂર પડશે તો જ એઈમ્સને બોલાવવામાં આવશે.
બ્લડ ટેસ્ટના સેમ્પલ જમા કરાવનારને રાહત
ફોન પર સમસ્યા જાણીને સલાહ આપવામાં આવશે
AIIMSમાં ટેલિમેડિસિન સુવિધા શરૂ થવા જઈ રહી છે. જેમા નિષ્ણાતો તેમના વતી AIIMSમાં આવતા લોકોની સમસ્યાઓ જાણશે અને યોગ્ય સલાહ આપશે.
સ્થિતિ તપાસવામાં આવશે
સલાહ આપશે