કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અમેરિકા પહોંચી ગયા છે.રાહુલ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા.આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા.તેમણે કહ્યું કે તેઓ રાજકારણ માટે જરૂરી એવા સંસાધનોને નિયંત્રિત કરી રહ્યા છે.
59