11

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ શુક્રવારે તેના ઘરે ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. હજુ સુધી હત્યા કે આત્મહત્યાની કોઈજ પુષ્ટિ થઈ નથી. જેમ જ તેનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો, મૃતદેહને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી હતી