New year Wishes: PM મોદી એ પાઠવી નૂતન વર્ષની શુભેચ્છા
આજે બેસતા વર્ષે હિન્દુ પંચાગ મુજબ નવા વર્ષનો પ્રારંભ થયો છે. આજના દિવસે લોકો એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ...
Advertisement
આજે બેસતા વર્ષે હિન્દુ પંચાગ મુજબ નવા વર્ષનો પ્રારંભ થયો છે. આજના દિવસે લોકો એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
Advertisement


