Bengaluru થી PM મોદીએ તેજસ લડાકૂ વિમાનમાં ભરી ઉડાન
વડાપ્રધાને બેંગલુરુમાં HAL ની મુલાકાત દરમિયાન ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે. એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની...
Advertisement
વડાપ્રધાને બેંગલુરુમાં HAL ની મુલાકાત દરમિયાન ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટરમાં ઉડાન ભરી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે. એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.
Advertisement
Advertisement