
અડધું અંગ કપાયા બાદ પણ વાત કરતા ઉત્તર પ્રદેશના રેલ્વે કર્મીનો વિડીયો વાયરલ
સાળાના લગ્નમાં જવાનું હોવાથી રજા માંગી હતી, પરંતુ રજા ના મલતા કાનપુરમાં ટ્રેન નીચે પડતું મુક્યું…..#uttarpradesh #railway #suicide #kanpur #gujaratfirst pic.twitter.com/vg6Finvphg— Gujarat First (@GujaratFirst) February 16, 2022