Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય ક્રિકેટ ટીમ 1 ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે 3 વન-ડે મેચની સિરિઝ

વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચોની વન-ડે સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ આગામી 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. BCCI દ્વારા ભારતીય ટીમને 1 ફેબ્રુઆરી સુધી અમદાવાદ પહોંચવા સૂચના અપાઇ છે. અને અમદાવાદ પહોંચી ભારતીય ટીમ 3 દિવસ ક્વોરન્ટાઇન પણ રહેશે. અને તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. અને 3 દિવસનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 4 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ સેશન શરૂ કરશે. મહત્વનું છે કà«
ભારતીય ક્રિકેટ ટીમ 1 ફેબ્રુઆરીએ આવશે અમદાવાદ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે 3 વન ડે મેચની સિરિઝ

વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચોની વન-ડે સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ આગામી 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. BCCI દ્વારા ભારતીય ટીમને 1 ફેબ્રુઆરી સુધી અમદાવાદ પહોંચવા સૂચના અપાઇ છે. અને અમદાવાદ પહોંચી ભારતીય ટીમ 3 દિવસ ક્વોરન્ટાઇન પણ રહેશે. અને તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. અને 3 દિવસનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ 4 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ સેશન શરૂ કરશે. મહત્વનું છે કે 6 ફેબ્રુઆરીએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વન-ડે સિરિઝની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી વન-ડે 9 ફેબ્રુઆરી અને ત્રીજી વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે.

Advertisement

Tags :
Advertisement

.