Download Apps
Home » OnePlusનાં સ્માર્ટફોનમાં છે કેટલાંક કમાલનાં ફીચર,કિંમત જાણીને ચોંકી જશો!

OnePlusનાં સ્માર્ટફોનમાં છે કેટલાંક કમાલનાં ફીચર,કિંમત જાણીને ચોંકી જશો!

જો આપ ઓછી કિંમતમાં વનપ્લસ બ્રાન્ડનો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો તો અમે આપના માટે વનપ્લસ સ્માર્ટફોનની ખાસ રેન્જ લાવ્યા છીએ.આમાં આપને એકથી વધીને એક વનપ્લસ સ્માર્ટફોનનું લિસ્ટ આપવામાં આવી રહ્યું છે. આ તમામ લોએસ્ટ પ્રાઇઝ વનપ્લસ ફોન કેટલાંક અદભુત ફીચરથી લેસ છે.આમાં આપને હાઇ કવોલિટી કેમેરા
સાથે જ ઉત્તમ ડિસ્પ્લે કવોલિટી પણ મળી જાય છે. અહીં આપને એવાં જ 5 બેસ્ટ સ્માર્ટફોનની તમાપી રેન્જ મળી રહ્યાં છે. આ તમામ સ્માર્ટફોન દમદાર બેટરી અને હેવી સ્ટોરેજ વાળા છે.
OnePlus Nord CE 5G
આ વનપ્લસ સ્માર્ટફોનમાં 6.43 ઇંચનો ફ્લૂઈડ એમોલેડ ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.જેમાં
આપને હાઇ કવોલિટી રિઝોલ્યૂશન પણ મળી જાય છે. લોન્ગ લાસ્ટિંગ વર્ક અને એન્ટરટેનમેન્ટ
માટે આ લોએસ્ટ પ્રાઇઝ વનપ્લસ ફોનમાં હેવી બેટરી બેકઅપ પણ આપવામાં આવ્યું છે. આમા
આપને 8GB અને 128GBનું ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળી જાય છે. આમાં 64MPનો રિયર કેમેરો
પણ આપવામાં આવ્યો છે.
OnePlus 9R 5G
આ અદભુત ફીચરયુક્ત વનપ્લસ સ્માર્ટફોન છે. આમાં આપને 6.55 ઇંચ ફ્લૂઇડ એમોલેડ ડિસ્પ્લેની સાથે
120Hzનો રિફ્રેશ રેટ્સ પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન કમાલનાં હાઇ સ્પીડ ક્વાલકૉમ સ્નેપડ્રેગન
870 5Gનાં પ્રોસેસરની સાથે આવે છે. જે આપને વર્ક અને એન્ટરટેનમેન્ટને સ્મૂધ અને સૉફ્ટ
બનાવે છે. આમાં આપ મોડા સુધી મ્યૂઝીક પણ એન્જોય કરી શકો છો.
OnePlus Nord 2 5G
આ લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનમાં ઉત્તમ ક્વોલિટી સોની આઇએમએક્સ 766નો 50MPનો
ટ્રિપલ એઆઇ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનાથી હાઇ કવોલિટી ફોટો ક્લિક કરી
શકાય છે. આ 6.3 ઇંચનાં બેસ્ટ કવોલિટી ફ્લૂડ એમોલેડ ડિસ્પ્લેની સાથે આવે છે. યોગ્ય ટચ
રિસ્પોન્સ માટે આ લોએસ્ટ પ્રાઇઝ વનપ્લસ ફોનમાં 90Hzનો સ્ક્રીન રિફ્રેશ રેટ મળી રહ્યો છે.
OnePlus 9 Pro 5G
આ વનપ્લસ બ્રાંડનો સ્લિમ બોડી અને લાઇટવેઇટ સ્માર્ટફોન છે.આમાં આપને કેટલાંક આકર્ષક
કલર ઓપ્શન પણ મળી જાય છે.આમાં આપને સ્નેપડ્રેગન 888નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.જેમાં
આપને ગેમિંગને વધુ સરળ અને મલ્ટી-ટાસ્કિંગને સરળ બનાવી શકાય છે.આમાં 4500mAHની બેટરી
અને 65Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
OnePlus 8T 5G
આ હેવી સ્ટોરેજવાળો સ્માર્ટફોન છે, જેમાં આપને 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવે છે.
સાથે જ આ લોએસ્ટ પ્રાઇઝ વનપ્લસ ફોનમાં આપને 8GBની RAM પણ આપવામાં આવે છે.આ
48MPનાં હાઇ કવોલિટી કવાડ કેમેરા સેટઅપ સાથે આવે છે.સ્મૂધ અને ઉત્તમ એન્ટરટેનમેન્ટ માટે
આ સ્માર્ટફોનમાં આપને લેટેસ્ટ પ્રોસેસર અને હાઇ ક્વોલિટી ગ્રાફિકસ પણ મળી જાય છે.
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ
By Hiren Dave
ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી
ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી
By Harsh Bhatt
હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા
હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા
By Harsh Bhatt
હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર
હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર
By Harsh Bhatt
IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ
IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ
By Hiren Dave
માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા”
માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા”
By Harsh Bhatt
જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ
By Harsh Bhatt
થાઈ  હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર
થાઈ હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ અભિનેત્રી હોળી પર ટોપલેસ થઈ, ગુલાલ સાથે પોઝ આપી, ટ્રોલ થઈ ભારતમાં આ વિભિન્ન રીતે ઉજવાય છે હોળી હોળીમાં ખવાતી વાનગીઓના છે આ ખાસ ફાયદા હોળીનો તહેવાર ડાકોરના રણછોડરાયને દ્વાર IPLની એક મેચ માટે કેટલા રુપિયા લે છે ચીયરલીડર્સ માહીનો આ નવો લુક જોઈને તમે પણ કહેશો “થલા સબસે આલા” જેકલીનનો આ બોલ્ડ અંદાજ જોઈ તમે પણ થઈ જશો ક્લીન બોલ્ડ થાઈ હાઇ સ્લિટ ડ્રેસમાં કિઆરાએ ફ્લોન્ટ કર્યું ફિગર