
સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણીવાર મોટા મંચ પર પણ તમને કોઇ રમૂજી પ્રવૃત્તિ જોવા મળી જતી હોય છે. તાજેતરમાં આવી જ એક પ્રવૃત્તિ કરતા એક નેતા મંચ પરથી કેમેરામાં કેપ્ચર થયા છે. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
w8 for it…! 😁 pic.twitter.com/uG7gkaNLBg
— Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022