ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહેસાણામાં સ્કૂલ વર્ધીના વાહનો પર RTOની તવાઇ, પોલંમપોલ આવી સામે

મહેસાણા RTO દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુંરોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગRTO એ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો3.40 લાખ રૂપિયાનો 42 સ્કૂલ વાહનો ને દંડ ફટકાર્યોબાળકોના પરિવહન માટે વપરાતા વાહનોમાં લોલમલોલ આવ્યું સામેવાહનોનું પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ મળ્યો જોવામહેસાણા (Mehsana) RTO દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવ યોજી સ્કૂલ વાહનો
04:09 AM Dec 23, 2022 IST | Vipul Pandya
મહેસાણા RTO દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુંરોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગRTO એ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો3.40 લાખ રૂપિયાનો 42 સ્કૂલ વાહનો ને દંડ ફટકાર્યોબાળકોના પરિવહન માટે વપરાતા વાહનોમાં લોલમલોલ આવ્યું સામેવાહનોનું પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ મળ્યો જોવામહેસાણા (Mehsana) RTO દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવ યોજી સ્કૂલ વાહનો
  • મહેસાણા RTO દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું
  • રોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગ
  • RTO એ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો
  • 3.40 લાખ રૂપિયાનો 42 સ્કૂલ વાહનો ને દંડ ફટકાર્યો
  • બાળકોના પરિવહન માટે વપરાતા વાહનોમાં લોલમલોલ આવ્યું સામે
  • વાહનોનું પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ મળ્યો જોવા
મહેસાણા (Mehsana) RTO દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવ યોજી સ્કૂલ વાહનો (School Van) પર લાલ આંખ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી અને સાથે દંડ સાથેની કાર્યવાહી કરી હતી.
RTO દ્વારા ઓચિંતી તપાસ
મહેસાણા RTO દ્વારા સ્કૂલમાં બાળકોના ટ્રાન્સપોર્ટિંગ વાહનોની ઓચિંતી તપાસ ટ્રાફિક ડ્રાઈવ કરી તપાસ હાથ ધરાઇ હતી. મહેસાણામાં ફરતી સ્કૂલ બસ, રીક્ષા તેમજ અન્ય વાહનોની તપાસ કરતા કેટલીક ખામીઓ જણાઈ આવી હતી.રોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનના સરપ્રાઈઝ ચેકીંગમાં RTO એ કેટલીક ક્ષતિઓ પણ જોવા મળી જેમાં વાહનોનું પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ જોવા મળ્યો. એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો.
આ પણ વાંચો--રાજ્યમાં ફરી વળી શીત લહેર, લોકો કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstMehsanaRTOSchoolVan
Next Article