ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા શાહરૂખ-મૌની, શેનલ-અર્જુનને આ અંદાજમાં આપ્યા અભિનંદન

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)ની મોટી પુત્રી શેનલ ઈરાની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા છે. તેમની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સિને જગતની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો, જેમાં મૌની રોય પણ હાજરી આપી હતી. મૌની રોયે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિસેપ્શનની તસવીરો શેર કરી છે. મà
04:13 AM Feb 18, 2023 IST | Vipul Pandya
કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)ની મોટી પુત્રી શેનલ ઈરાની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા છે. તેમની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સિને જગતની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો, જેમાં મૌની રોય પણ હાજરી આપી હતી. મૌની રોયે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિસેપ્શનની તસવીરો શેર કરી છે. મà
કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)ની મોટી પુત્રી શેનલ ઈરાની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા છે. તેમની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સિને જગતની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો, જેમાં મૌની રોય પણ હાજરી આપી હતી. મૌની રોયે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિસેપ્શનની તસવીરો શેર કરી છે. મૌનીએ શેનેલ અને અર્જુનને ખાસ રીતે અભિનંદન આપ્યા.
મૌની રોયે ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની, તેમના પતિ સૂરજ નામ્બિયાર, શાહરૂખ ખાન, સ્મૃતિ ઈરાની, તેમનો પુત્ર શાનીલ અને જમાઈ અર્જુન વગેરે જોવા મળે છે. સ્મૃતિ ઈરાની લાલ સાડીમાં જોવા મળી રહી છે. સાથે જ મૌની રોયે પણ સાડી પહેરી છે.  શાનલ બ્લુ કલરની સાડીમાં છે. મૌનીએ તસવીરો શેર કરતી વખતે સુંદર કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું છે કે, 'શનીલ અને અર્જુન તમને બંનેને અભિનંદન! જીવનની સુંદર સફર માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે સ્મૃતિ ઈરાનીને ટેગ કરીને લખ્યું, 'લવ યુ દી'.

શેનલ ઈરાનીએ 9 ફેબ્રુઆરીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન રાજસ્થાનના નાગૌરમાં 500 વર્ષ જૂના ઐતિહાસિક ખિનવસર કિલ્લામાં થયા હતા. સમારોહ માટે સમગ્ર ખિંવસર કિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મૌની રોય અને સ્મૃતિ ઈરાની વચ્ચે ખાસ બોન્ડિંગ છે. મૌની ઘણીવાર સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઈરાની સાથે તસવીરો શેર કરતી જોવા મળે છે. બંનેએ ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં સાથે કામ કર્યું છે.
આ પણ વાંચો--મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન, રિલીઝ થતા જ આ સાઈટ્સ પર લીક થઈ શહજાદા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ajaydevgndaughterElectionelectionsGujaratFirstkabirsinghtrailerreleasedatelaughterchallengesaifalikhandaughtershaneliranishaneliraniweddingpicturessmritiiranismritiirani'sdaughtershaneliranimarriagesmritiiranidancesmritiiranidaughtermarriageinrajasthansmritiiranikibetikaunhainsmritiiranikibetikishadismritiiraninewssmritiiraninewsinhindisoninlawofsmritiiraniwhoissoninlawofsmritiirani
Next Article