ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ભારતનો આ ટીમ સાથે થશે મુકાબલો? પહેલાં જ નક્કી થઇ 2 ટીમો

T20 વર્લ્ડકપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દર્શકોને દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ સ્ટેજ બાદ 4 ટીમોની વચ્ચે સેમીફાઇનલની જંગ થશે. તેના માટે ગ્રુપ-1 માંથી ન્યૂઝિલેંડ (New Zealand) અને ઇગ્લેંડ (England) ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે બધા જાણવા માંગે છે કે ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડીયા (Team India) કોની સાથે ટકરાશે.  સેમીફાઇનલમાં પહોંચી આ 2 ટીમોટી20 વર્લ્ડકપ 2022 ના ગ્ર
03:47 PM Nov 05, 2022 IST | Vipul Pandya
T20 વર્લ્ડકપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દર્શકોને દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ સ્ટેજ બાદ 4 ટીમોની વચ્ચે સેમીફાઇનલની જંગ થશે. તેના માટે ગ્રુપ-1 માંથી ન્યૂઝિલેંડ (New Zealand) અને ઇગ્લેંડ (England) ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે બધા જાણવા માંગે છે કે ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડીયા (Team India) કોની સાથે ટકરાશે.  સેમીફાઇનલમાં પહોંચી આ 2 ટીમોટી20 વર્લ્ડકપ 2022 ના ગ્ર
T20 વર્લ્ડકપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દર્શકોને દરરોજ રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. ગ્રુપ સ્ટેજ બાદ 4 ટીમોની વચ્ચે સેમીફાઇનલની જંગ થશે. તેના માટે ગ્રુપ-1 માંથી ન્યૂઝિલેંડ (New Zealand) અને ઇગ્લેંડ (England) ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. હવે બધા જાણવા માંગે છે કે ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડીયા (Team India) કોની સાથે ટકરાશે.  
સેમીફાઇનલમાં પહોંચી આ 2 ટીમો
ટી20 વર્લ્ડકપ 2022 ના ગ્રુપ-1 માંથી ન્યૂઝિલેંડ (New Zealand) અને ઇગ્લેંડ (England) એ સેમીફાઇનલ માટે ક્વાલિફાઇ કરી લીધું. ઇગ્લેંડ અને ન્યૂઝિલેંડ બંને ટીમોના 7-7 પોઇન્ટ છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પણ 7 પોઇન્ટ હતા, પરંતુ રેટ-રનરેટમાં પાછળ હોવાથી તે સેમીફાઇનલની રેસમાં બહાર થઇ ગયું. 
આ ટીમ સાથે થઇ શકે છે ભારતનો મુકાબલો
આ સમય ગ્રુપ- 2 માં ટીમ ઇન્ડીયા ટોપ પર છે. ભાર્તે અત્યાર સુધી ટી20 વર્લ્ડકપ 2022 માં ચારમાંથી 3 મુકાબલા જીત્યા છે અને તેના 6 પોઇન્ટ છે. ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે 6 નવેમ્બરે ટી20 વર્લ્ડકપમાં મુકાબલો થશે. જો ટીમ ઇન્ડીયા આ મેચને જીતી જાય છે. તો તેના 8 પોઇન્ટ થઇ જશે અને તે આ પ્રકારે ગ્રુપ-2 ને ટોપ કરતાં સેમીફાઇનલ માટે ક્વાલિફાઇ કરી લેશે. જ્યાં સેમીફાઇનલમાં તેનો સામનો ઇગ્લેંડ સાથે થઇ શકે છે. 
 
સેમીફાઇનલ 1- ન્યૂઝીલેંડ વર્સિસ ગ્રુપ- 2 નંબર 2 ટીમ (9 નવેમ્બર સિડની)
સેમીફાઇનલ 2- ગ્રુપ-2 ટોપર ટીમ વર્સિસ ઇગ્લેંડ (10 નવેમ્બર એડિલેડ)
ખિતાબ જીતવાને પ્રબળ દાવેદાર
ભારતીય ટીમે વર્ષ 2007 માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપમાં પહેલીવાર ટી20 વર્લ્ડકપ 2022 નો ખિતાબ જીત્યા હત. ત્યારથી ટીમ ઇન્ડીયા (Team India) આ ટ્રોફીથી દૂર છે. પરંતુ આ વખતે રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ટીમ ઇન્ડીયા ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. ભારત પાસે ઘણા સ્ટાર પ્લેયર્સ છે, જો તેમને ખિતાબ જીતાવી શકે છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અર્શદીપ સિંહ (Arshdeep Singh) એ પોતાની બોલીંગથી બધાનું દિલ જીતી લીધું છે. 
Tags :
GujaratFirstIndiafaceIndiateamSemi-Finalst20worldcup
Next Article