Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

10 વર્ષીય હિતાર્થ માનેએ દિવ્યાંગ યુવાનની મદદે આવી ટ્રાઈસિકલ અર્પણ કરી જન્મ દિન ઉજવ્યો

કહેવાય છે ને કે જરૂરિયાત મંદ વ્યક્તિને કરેલું દાન પુણ્યનું કામ માનવામાં આવે છે ભરૂચના (Bharuch)એક સ્લમ વિસ્તારમાં રહેલા દિવ્યાંગ બાળકને તે હરી ફરી શકે તે માટે ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ (Jan Hitarth Charitable Trust)દ્વારા ટ્રાઈસિકલ સાયકલ અર્પણ (Tricycle offering)કરવામાં આવતા તેના ચહેરા ઉપર રોનક જોવા મળી હતીસરકારની યોજના હજુ પણ ઘણા લાભાર્થીઓ સુધી હાથો હાથ પહોંચતી નથી પરંતુ આવા લાભાર્થીઓને પણ સ
10 વર્ષીય હિતાર્થ માનેએ દિવ્યાંગ યુવાનની મદદે આવી ટ્રાઈસિકલ અર્પણ કરી જન્મ દિન ઉજવ્યો
Advertisement
કહેવાય છે ને કે જરૂરિયાત મંદ વ્યક્તિને કરેલું દાન પુણ્યનું કામ માનવામાં આવે છે ભરૂચના (Bharuch)એક સ્લમ વિસ્તારમાં રહેલા દિવ્યાંગ બાળકને તે હરી ફરી શકે તે માટે ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ (Jan Hitarth Charitable Trust)દ્વારા ટ્રાઈસિકલ સાયકલ અર્પણ (Tricycle offering)કરવામાં આવતા તેના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી
સરકારની યોજના હજુ પણ ઘણા લાભાર્થીઓ સુધી હાથો હાથ પહોંચતી નથી પરંતુ આવા લાભાર્થીઓને પણ સેવા ભાવિ સંસ્થાઓ મદદરૂપ બની રહી છે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતા લાભાર્થી કેતનભાઈ બારીયાએ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નીતિન માને અને હિતાર્થ માનેના સહયોગથી દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવતા તેણે પોતાની નજર સામે નવી ટ્રાઇસિકલ જોઈને તેના ચહેરા ઉપર જે રોનક જોવા મળી તેનાથી જ ટ્રાઇસિકલ આપનારને પુણ્ય મળી ગયો હોય તેવો અનુભવ કર્યો હતો.
નવી ટ્રાઇસિકલ દિવ્યાંગ લાભાર્થીના હાથમાં પહોંચતા જ તેણે પણ નવી ક્લાસિકલ તેના માટે મોટું વાહન બન્યું હોવાનો અનુભવ કર્યો હતો અને તેણે નવી ક્લાસિકલ જોઈને જણાવ્યું કે હવે હું રોજગારી મેળવી શકીશ... અત્યાર સુધી હું સાયકલ ન હોવાને કારણે બેરોજગાર હતો અને મને આવા જવા માટે મારો ભાઈ મને પોતાના ખોળામાં ઉઠાવીને હરાવી ફરાવી શકતો હતો પરંતુ આજે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટે આપેલી ટ્રાઇસિકલ ઘણી ઉપયોગ લાગશે અને જો મને રોજગારી મળશે તો હું ત્યાં પહોંચી પણ શકીશ અને પોતાના હાથમાં આવેલી નવી નકોર ટ્રાઇસિકલ જોઈને દિવ્યાંગના ચહેરા ઉપર જે ખુશીની રોનક હતી તેનાથી ટ્રાઇસિકલ આપનારા સંસ્થાના ચહેરા ઉપર પણ એટલી જ ખુશી હતી કે સાચા અર્થમાં અમે એક સાચા લાભાર્થીને હાથો હાથ લાભ પહોંચાડ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×