11 Years of Modi Government : CM Bhupendra Patel અને C.R.Patilની પ્રેસ કોન્ફરન્સ
PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા PM મોદીની સરકારને 11 વર્ષ...
Advertisement
- PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
- સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા
- ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા
PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામ PM મોદીના 11 વર્ષમાં થયા છે. ઈન્દિરા ગાંધીના 16 વર્ષ કરતા વધુ કામો PM મોદીના 11 વર્ષમાં થયા છે. PM મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે PM મોદીનો 11 વર્ષનો કાર્યકાળ વિકાસનો દસક બન્યો છે. PM મોદીએ રાષ્ટ્રહિત પ્રથમ રાખી દેશની સેવા કરી છે.
વિકાસની રાજનીતિનો યુગ શરૂ થયો છે.
Advertisement