Vadodara માં 12મી International Marathon નું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી મેરેથોનનો શુભારંભ કરાવ્યો હતો.
12:29 PM Feb 02, 2025 IST
|
Vipul Sen
વડોદરામાં 12મી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ ઓફ કરી મેરેથોનનો શુભારંભ કરાવ્યો હતો. હજારો દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. મેરેથોન હેઠળ 42, 21,15, 10 અને 5 કિમી દોડનું આયોજન કરાયું છે. દિવ્યાંગ રન અને પ્લેઝ રનનું પણ આયોજન કરાયું છે...જુઓ અહેવાલ...
Next Article