ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

2 છોકરીઓ 2 વર્ષથી સમલૈંગિક સંબંધમાં, શું બંનેના પિતા એક જ છે?

સંબંધોની માયાજાળનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે  સોશિયલ મિડિયા પર ફેમસ આ ગે કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તે બંન્નેના પિતા એક જ છે. આ વાત અંગેની પૃષ્ટિ કરવાં આ કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. જેથી ખબર પડે કે તેઓ બંને સગી બહેનો છે કે કેમ. આ કપલ સોશિયલ મીડિયા સાઇટ TikTok પર Carly અને Mercedes તરીકે જાણીતું છે. આ કપલ છેલ્લા બે વર્ષથી એકબà
01:59 PM Jun 23, 2022 IST | Vipul Pandya
સંબંધોની માયાજાળનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે  સોશિયલ મિડિયા પર ફેમસ આ ગે કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તે બંન્નેના પિતા એક જ છે. આ વાત અંગેની પૃષ્ટિ કરવાં આ કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. જેથી ખબર પડે કે તેઓ બંને સગી બહેનો છે કે કેમ. આ કપલ સોશિયલ મીડિયા સાઇટ TikTok પર Carly અને Mercedes તરીકે જાણીતું છે. આ કપલ છેલ્લા બે વર્ષથી એકબà
સંબંધોની માયાજાળનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે  સોશિયલ મિડિયા પર ફેમસ આ ગે કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. કારણ કે તેમને એવું લાગે છે કે તે બંન્નેના પિતા એક જ છે. આ વાત અંગેની પૃષ્ટિ કરવાં આ કપલ પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. જેથી ખબર પડે કે તેઓ બંને સગી બહેનો છે કે કેમ. 
આ કપલ સોશિયલ મીડિયા સાઇટ TikTok પર Carly અને Mercedes તરીકે જાણીતું છે. આ કપલ છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. પરંતુ હવે તે પોતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા માંગે છે. આ ગે કપલે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી છે. આ કપલના અડધા મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે પોતાના ચાહકોને એવું કહીને ચોંકાવી દીધા હતા કે તે DNA ટેસ્ટ કરાવવા માંગે છે. કારણ કે તેમને ડર છે કે તે બંને સગી બહેનો છે.
'ડેઈલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, કાર્લી અને મર્સિડીઝે જણાવ્યું કે તે બંન્નેની માતાઓ એક જ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હતી.આવી સ્થિતિમાં, તેઓ સંબંધમાં બહેનો થાય. જોકે, આ વાત તેમને ડેટ કર્યા પછી ખબર પડી. એટલા માટે તે હવે તેઓ પોતાનો ડીએનએ ટેસ્ટ દ્વારા હકીકત જાણવા માંગે છે. Carly અને Mercedesના TikTok વીડિયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં બંને ઘટનાને રમુજી અને વિચિત્ર કહેતા જોઇ શકાય છે.
તે કહે છે કે તેના પિતા ખરેખર એ જ વ્યક્તિ છે કે કેમ તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ જરૂરી છે.આ વિડિયોમાં કપલ તેમના ચાહકોને પૂછે છે કે જો તે બહેનો છે તે હકીકત બહાર આવે તો શું તેમણે અલગ થઈ જવું જોઇએ? અને જો બંન્ને  ખરેખર સાચા સંબંધમાં હોય તો શું સાથે રહેવું ખોટું છે? આ અંગે તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. કોઈએ કહ્યું કે આ બધું મજાક જેવું લાગે છે, તો એક વ્યક્તિએ કહ્યું કે બંનેનો ચહેરો એકદમ સરખો છે.
આ પણ વાંચો - સેક્સ કરવા બદલ 7 વર્ષની જેલ, કતારની અપરણિતોને ચેતવણી !
Tags :
DNATestgaycoupleGujaratFirsttwogirlinReltionship
Next Article