Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોની ચિંતા થશે દૂર, આવશે રાહતના સમાચાર

આજનું પંચાંગ• તારીખ :- 20 એપ્રિલ 2022• તિથિ   :- ચૈત્ર વદ ચોથ (13:52 પછી પાંચમ)• રાશિ   :- વૃશ્ચિક (ન,ય) (23:40 પછી ધન)• નક્ષત્ર  :- જ્યેષ્ઠા (23:40 પછી મૂળ)• યોગ   :- વરિયાન (13:37 પછી પરિઘ)• કરણ  :- બવ (13;52 પછી કૌલાવ)દિન વિશેષ • સૂર્યાસ્ત :- સાંજે 18:48• અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 01:04 સુધી• રાહુકાળ :- 15:30 થી 17:56 સુધી• આજે વિંચ્છુડો 23:42 સમાપ્ત થાય• આજે ગ્રીષ્મ ઋતુ પ્રારંભ થાય છે.મેષ (અ,લ,ઈ) • મોટો લાભ મળી જાય• અચાનક ધનલાભ મળે• વારસાઈ હક્કà
આ રાશિના જાતકોની ચિંતા થશે દૂર  આવશે રાહતના સમાચાર
Advertisement
આજનું પંચાંગ
તારીખ :- 20 એપ્રિલ 2022
તિથિ   :- ચૈત્ર વદ ચોથ (13:52 પછી પાંચમ)
રાશિ   :- વૃશ્ચિક (ન,ય) (23:40 પછી ધન)
નક્ષત્ર  :- જ્યેષ્ઠા (23:40 પછી મૂળ)
યોગ   :- વરિયાન (13:37 પછી પરિઘ)
કરણ  :- બવ (13;52 પછી કૌલાવ)
દિન વિશેષ 
સૂર્યાસ્ત :- સાંજે 18:48
અભિજીત મૂહૂર્ત :- 12:01 થી 01:04 સુધી
રાહુકાળ :- 15:30 થી 17:56 સુધી
આજે વિંચ્છુડો 23:42 સમાપ્ત થાય
આજે ગ્રીષ્મ ઋતુ પ્રારંભ થાય છે.
મેષ (અ,લ,ઈ) 
મોટો લાભ મળી જાય
અચાનક ધનલાભ મળે
વારસાઈ હક્કો મળી શકે છે
કાર્ય વધુ સુંદર કરી શકશે.
વૃષભ (બ,વ,ઉ) 
ચેરીટીના કાર્યો સાથે જોડાયેલાને લાભ
નોકરીમાં કાર્યો સરળ થાય
પ્રમોશન પણ થઈ શકે છે
આજે તમારી આગળ શત્રુઓ નહીં રહે.
 
મિથુન (ક,છ,ઘ) 
જીવનસાથી સાથે મનમેળ થશે
શુભકાર્યોની ચર્ચા થાય
વેપારમાં લાભ જળવાશે
પરિવારમાં પ્રગતિ જણાય છે.
કર્ક (ડ,હ)
ભાગ્યનું બળ મળશે
નોકરી કરતા હોવ તો સાવધાન રહેવું
કોઈ નવી તક મળી શકે છે
દસ્તાવેજી કાર્યો થાય.
સિંહ (મ,ટ)
કુંવારા માટે સગપણના યોગ બને
ધર્મપ્રવૃત્તિ થશે
ધન પ્રાપ્તિ પણ થશે
મોડી રાત્રે પેટમાં અસુખ જણાય.
કન્યા (પ,ઠ,ણ) 
કોઈપણ કાર્યની તાત્કાલીક ના ન પાડતા
કાર્યમાં તમારી સૂઝસમજ ઉમેરજો
લાભ મળશે
સરકારી કાર્યોમાં રુકાવટ આવી શકે.
તુલા (ર,ત) 
વફાદારી રાખશો એટલા જ ફાવશો
આરોગ્ય સુધરશે
નાણાંકીય ગૂંચ દૂર થતી જણાય છે
• જૂના પ્રશ્નોનું નિરાકરણ મળશે.
વૃશ્ચિક (ન,ય) 
તમારું હિત જળવાશે
પણ, થોડી ધીરજ રાખવી પડશે
વારસાઈ બાબતે ચર્ચા થાય
લાંબો પ્રવાસ થઈ શકે છે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નાણાંભીડ દૂર થાય
મન વધુ પ્રસન્ન રહે
પ્રિયપાત્ર સાથે મેળાપ થાય
શુભકાર્યો અર્થે પ્રવાસ થાય
મકર (ખ,જ) 
આજે નિર્દોષ વૃત્તિ રહેશે
તમે બહુ સરળ વ્યવહાર કરશો
નોકરીમાં પ્રેમ સંબંધ બંધાઈ શકે
આવકના નવા સ્રોત મળે
કુંભ (ગ,શ,સ,ષ)
પ્રવાસમાં વિઘ્નો આવી શકે
શરદી-ખાંસીથી સાવધાન
માતા સાથે પ્રેમ વધે
મનની ઇચ્છા પૂર્ણ થાય
મીન (દ,ચ,ઝ,થ)
ધન પ્રાપ્તિનો સીલસીલો ચાલુ જ છે
સ્ત્રીઓને માન-સન્માન આપજો
વડીલ રાજનીતિજ્ઞોથી લાભ
તમે આજે ડિપ્લોમેટીક ભાષાનો ઉપયોગ કરી શકો છો.
આજનો મહામંત્ર :-ૐ નામો ભગવતે વાસુદેવાય
આજનો મહાઉપાય :- વિષ્ણુ કૃપા પ્રાપ્ત કરવા શું કરવું ?
ઘરમાં શંખ નાદ કરવું.
સત્યનારાયણ વ્રત કથા કરવી.
Tags :
Advertisement

.

×