Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે મળશે સફળતા, જાણો તમારું રાશિફળ

આજનું પંચાંગ: ·        તારીખ:-20 માર્ચ 2022, રવિવાર ·        તિથી:-વિ.સં. 2078 / ફાગણ વદ બીજ ·        રાશી:-કન્યા (પ,ઠ,ણ) ·        નક્ષત્ર:-ચિત્રા (રાત્રે 10:40 સુધી.) ·        યોગ:-ધ્રુવ (સાંજે 06.34 સુધી) ·        કરણ:-ગર (સવારે 10.06 સુધી)   દિન વિશેષ: ·        સૂર્યોદય:-સવારે 06.25 કલાકે                     ·        સૂર્યાસ્ત:-સાંજે 06.32 કલાકે. ·        અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12:53 સુધી. ·        રાહુકાળ:- સાંજે 05:00 થી 06.32 સુધી.
આ રાશિના જાતકોને આજે મળશે સફળતા  જાણો તમારું રાશિફળ
Advertisement

આજનું પંચાંગ:

·       
તારીખ:-20 માર્ચ 2022, રવિવાર

Advertisement

·       
તિથી:-વિ.સં. 2078 / ફાગણ વદ બીજ

Advertisement

·       
રાશી:-કન્યા (,,)

·       
નક્ષત્ર:-ચિત્રા (રાત્રે 10:40 સુધી.)

·       
યોગ:-ધ્રુવ (સાંજે 06.34 સુધી)

·       
કરણ:-ગર (સવારે 10.06 સુધી)

 

દિન વિશેષ:

·       
સૂર્યોદય:-સવારે 06.25 કલાકે                    

·       
સૂર્યાસ્ત:-સાંજે 06.32 કલાકે.

·       
અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12:53 સુધી.

·       
રાહુકાળ:- સાંજે 05:00 થી 06.32 સુધી.

 

વ્રત અને તહેવાર:

·       
 5 લવિંગ માતાજીના પગે 
મુકવા.

·       
બીજ સમાપ્તિ- સવારે 10:07 સુધી.


મેષ (, ,

·   બલીનો બકરો બનશો.

·   ધન લાભ થાય.

·   મહેનત કરવાની જરૂર છે.

·   કોઈ શંકા થાય.

 

 વૃષભ (, ,

·   વચન આપતાં પહેલા વિચારજો.

·   ખોટું સાહસ કરવું.

·   ખર્ચમાં વધારો થાય.

·   બાળકો તરફથી ફાયદો થાય.

 

 મિથુન (, ,

·   કોઈની લાગણીને ઠેશ પહોંચાડશો.

·   બચાવેલું ધન કામમાં આવે.

·   કોઈની જોડે મતભેદ કરવો.

·   કોઈની જોડે અણગમો થાય.

 

 કર્ક ( ,

·   નવી તક ઉભી થાય.

·   અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.

·   ઘરમાં નાના મોટા ફેરફાર થાય.

·   કોઈ જવાબદારી મળે.

 

 સિંહ ( ,

·   તબિયતમાં ખાસ ધ્યાન રાખવું.

·   ભૂતકાળની વ્યક્તિથી સંપર્ક થાય.

·   દિવસ યાદગાર બને.

·   તમારા વતનની યાદ આવે.

 

કન્યા ( , ,

·   વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.

·   પ્રેમમાં નવો વળાંક આવે.

·   નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.

·   ગુસ્સા પર કાબૂ રાખવો.

 

 તુલા ( ,

·   પત્ની તરફથી ફાયદો જણાય.

·   ખોટું બોલવાનું ટાળજો.

·   ખર્ચાળ સાહસ થાય.

·   દિવસ ઉત્તમ જણાય.

 

 

વૃશ્વિક (,

·   ભૂતકાળના રોકાણથી આવક વધે.

·   હિંમત હારવી નહિ.

·   નવા ગુરુ બનાવની ફરજ આવે.

·   ખોટી શંકા કરવી.

 

ધન (, , ,

·   મિત્ર તરફથી પ્રશંશા થાય.

·   ઘરના માટે વસ્તુ આવે.

·   કપટ થાય તેનું ધ્યાન રાખવું.

·   જટિલતા છોડવી.

 

 મકર (,

·    ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.

·    બોલવામાં વિવેક રાખવો.

·    નવા માર્ગ મળે.

·    મુશ્કેલીથી બહાર અવાય.

 

કુંભ (, , ,

·   પ્રેમમાં નિષ્ફ્ળતા મળે.

·   દિવસ યાદગાર બને.

·   નવી પ્રવૃત્તિ થાય.

·   ચાંચળતા છોડી દેવી.

 

મીન (, , ,

·   દબાણ વધે.

·   બાહ્ય કાર્ય ઉકેલાય.

·   નવી શરૂઆત થાય.

·   લગ્નયોગ પ્રબળ બને.

 

આજનો મહામંત્ર –  01- ભાસ્કરાય નમ;

                        02-  મિત્રાય નમ:

 આજનો મહાઉપાય   સૂર્યદેવની સામે
દીવો પ્રગટાવી મનમાં
 તેમના જાપ કરવા અને
જળ અર્પણ કરવું પછી આરતી કરી તેનો પ્રસાદ ગ્રહણ કરવો જેથી તમારી મનોકામના પૂર્ણ થશે.

                શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ જ્યોતિષાચાર્યટેરોટકાર્ડ રીડર)

 (મો.) (9898766370,6354516412)

 instagram id : Shivdhara jyotish

Tags :
Advertisement

.

×