22 માર્ચ, 2022 રાશિફળ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે લાભદાયી, અટકેલા કામો થશે પૂર્ણ
આજનું પંચાંગ તારીખ 22 માર્ચ 2022તિથિ ફાગણ વદ પાંચમરાશિ તુલા (ર,ત) બપોરે 2.34 (વૃશ્ચિક) ન,યનક્ષત્ર વિશાખા (રાત્રે 8.14થી અનુરાધા)યોગ હર્ષણકરણ કૌલવ દિન વિશેષ સૂર્યાસ્ત 6.50 અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58રાહુકાળ બપોરે 3.00 થી 4.30વિંછુડો બપોરે 2.34વિંછુડા દરમિયાન શુભકાર્ય વર્જીત છે મેષ (અ,લ,ઈ) શુભ સમાચાર મળેઘર-મકાન સંબંધી શુભસમાચારમ ળેજૂના અટવાયેલા પ્રશ્નનું નિરાકરણખભાના દુઃ
Advertisement
આજનું
પંચાંગ
- તારીખ 22 માર્ચ 2022
- તિથિ ફાગણ વદ પાંચમ
- રાશિ તુલા
(ર,ત) બપોરે 2.34 (વૃશ્ચિક) ન,ય - નક્ષત્ર વિશાખા
(રાત્રે 8.14થી અનુરાધા) - યોગ હર્ષણ
- કરણ કૌલવ
દિન
વિશેષ
Advertisement
- સૂર્યાસ્ત 6.50
- અભિજીત મૂહૂર્ત બપોરે 12.34 થી 12.58
- રાહુકાળ બપોરે 3.00 થી 4.30
- વિંછુડો બપોરે 2.34
- વિંછુડા દરમિયાન શુભકાર્ય વર્જીત છે
Advertisement
મેષ (અ,લ,ઈ)
- શુભ સમાચાર મળે
- ઘર-મકાન સંબંધી શુભસમાચારમ ળે
- જૂના અટવાયેલા પ્રશ્નનું નિરાકરણ
- ખભાના દુઃખાવાથી સાવધાન
વૃષભ (બ,વ,ઉ)
- સંબંધો કાચા પડ્યા હોય તો તે દૂર થાય
- માથાના દુઃખાવાથી સાવચેત રહેવું
- ટૂંકા પ્રવાસની શક્યતા છે
- કાર્યનું પરિણામ મેળવવામાં ધીરજ રાખવી
મિથુન (ક,છ,ઘ)
- જૂના પ્રશ્નોનું નિરાકરણ આવે
- જીવનસાથી સાથે સુમેળ વધે
- ભાગીદારી પેઢીના પ્રશ્નો હળવા બને
- કોર્ટકચેરી ચાલતી હોય તો નવો વળાંક આવે
કર્ક (ડ,હ)
- ઘર પ્રત્યે ધ્યાન વધુ રહે
- નોકરીમાં પ્રગતિ થઈ શકે
- અણધાર્યો લાભ મળી જાય
- સંબંધો પ્રત્યે વધુ અપેક્ષા ન રાખવી
સિંહ (મ,ટ)
- ખોટા વિવાદ ટાળવા
- વિરોધવૃત્તિ ઓછી રાખવી
- પ્રવાસની શક્યતા છે
- માન-પ્રતિષ્ઠામાં ઉણપ આવી શકે
કન્યા (પ,ઠ,ણ)
- આવકમાં ઉમેરો થાય
- વેપારની નવી તકો સર્જાય
- હવાઈ પ્રવાસની શક્યતા છે
- નોકરીમાં મોટી તક પણ મળી શકે
તુલા (ર,ત)
- નવા રોકાણ અંગે વિચારણા વધે
- કુટુંબના આયોજન પ્રત્યે ચિંતન વધે
- આરોગ્ય જાળવવું
- સાસરીપક્ષમાં મતભેદ થઈ શકે છે
વૃશ્ચિક (ન,ય)
- હવાઈ પ્રવાસની શક્યતા છે
- મિલન-મુલાકાત વધી જાય
- નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય
- પેઢુની બિમારીથી સાવધાન
ધન (ભ,ધ,ફ,ઢ)
- વેપારલક્ષી પ્રવાસ થાય
- શૈક્ષણિક ક્ષેત્ર જોડાયેલાને લાભ
- નોકરીમાં અસંતોષ રહે
- પાલતુ પ્રાણીથી સાવધાન
મકર (ખ,જ)
- રાજકીય ક્ષેત્રે સફળતા
- પેટની બિમારીથી સાવધાન
- ધનલાભ વધશે
- ઘરકામમાં વ્યસ્તતા વધુ રહે
કુંભ (ગ,શ,સ,ષ)
- હાડકાની બિમારીથી સાવધાન
- લગ્નજીવનમાં દલીલો વધુ થાય
- કારકિર્દીમાં નવી તકો મળે
- પ્રગતિમય વિચારો રહે
મિન (દ,ચ,ઝ,થ)
- વાણી વ્યવહારમાં સાવધાન રહેવું
- પ્રયત્નો વધુ રહેશે પણ ફળ ઓછુ મળે
- સહકર્મચારીથી અસંતોષ રહે
- તમારા જોશ-ઉત્સાહ જળવાઈ રહેશે
આજનો
મહામંત્ર
ૐ મિત્રાય નમઃ
આજનો
મહાઉપાય –
જો આળસ વધુ રહેતી હોય, પુરૂષાર્થ કરવાની ઇચ્છા ન થતી હોય તો શું ઉપાય ?
નિયમિત આદિત્યહૃદયનો પાઠ કરવો અથવા સવારે સૂર્યદેવના દર્શન કરતી વેળા
સૂર્યદેવના દ્વાદશનામનો જાપ કરવો.
અમિત ત્રિવેદી
( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર)
(મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com


