ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત શુભ, થશે અઢળક લાભ

તારીખ 27 માર્ચ 2022, રવિવાર તિથિ શ્રાવણ વદ એકાદશીરાશિ  મકર (ખ,જ)નક્ષત્ર  શ્રવણયોગ  સિદ્ધિકરણ  બાલવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.51અભિજીત મૂહૂર્ત બપોરે 12.32 થી 12.56રાહુકાળ સવારે 7.30 થી 9.00પાપમોચની એકાદશી (ચારોળી જમવામાં લેવી)કુમારયોગ અને સિદ્ધિયોગ સૂર્યોદયથી બપોરે 12.26    મેષ (અ,લ,ઈ) અચાનક ધનલાભ થાય મેનેજમેન્ટ વધુ મજબૂત શુભકાર્યો થાય રાજકીયક્ષેત્રે લાભ  વૃષભ (બ,વ,ઉ) વાહન ખà«
01:54 AM Mar 27, 2022 IST | Vipul Pandya
તારીખ 27 માર્ચ 2022, રવિવાર તિથિ શ્રાવણ વદ એકાદશીરાશિ  મકર (ખ,જ)નક્ષત્ર  શ્રવણયોગ  સિદ્ધિકરણ  બાલવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.51અભિજીત મૂહૂર્ત બપોરે 12.32 થી 12.56રાહુકાળ સવારે 7.30 થી 9.00પાપમોચની એકાદશી (ચારોળી જમવામાં લેવી)કુમારયોગ અને સિદ્ધિયોગ સૂર્યોદયથી બપોરે 12.26    મેષ (અ,લ,ઈ) અચાનક ધનલાભ થાય મેનેજમેન્ટ વધુ મજબૂત શુભકાર્યો થાય રાજકીયક્ષેત્રે લાભ  વૃષભ (બ,વ,ઉ) વાહન ખà«

તારીખ 27 માર્ચ 2022, રવિવાર


દિન
વિશેષ

 

 મેષ (અ,લ,ઈ)

અચાનક ધનલાભ થાય

મેનેજમેન્ટ વધુ મજબૂત

શુભકાર્યો થાય

રાજકીયક્ષેત્રે લાભ


 વૃષભ (બ,વ,ઉ)

વાહન ખોટકાઈ શકે છે

વેપારમાં લાભ થાય

હૃદયમાં શુભભાવ જાગે

આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહે


 મિથુન (ક,છ,ઘ)

આરોગ્ય જાળવવું

નોકરીમાં મુશ્કેલી રહે

પરિવારના પ્રશ્નોમાં વધુ સમય ગાળવો પડે

આજે પરિશ્રમ વધુ થાય


 કર્ક (ડ,હ)

કાર્યમાં ફાવટ રહે

આજે જુદી જુદી વ્યાપારીક જોડ-તોડ થાય

ઘર સંબંધી કાર્યો વધે

સુખસુવિધા વધશે


 સિંહ (મ,ટ)

રચનાત્મક કાર્યો રહેશે

ઘણાં પરિવર્તનો રહે

વાહન અને મકાન સંબંધી ચિંતા સતાવે

જીવનસાથી સાથે ચર્ચામાં સંયમ રાખવો


 કન્યા (પ,ઠ,ણ)

નાના ભાઈ-બહેન સાથે ચર્ચા વધે

જુદી જુદી જવાબદારી સ્વીકારવી પડે

પ્રેમ સંબંધો ખીલી ઊઠે

વફાદારી મહત્ત્વની બની રહેશે


તુલા (ર,ત)

કાર્યોમાં ચિવટ વધે

સ્થાનપરિવર્તન થઈ શકે છે

વેપારમાં આજે મહેનત વધુ

દેખીતા લાભમાં ઉણપ વર્તાય


 વૃશ્ચિક (ન,ય)

પ્રવાસ રહે

વિવિધ કાર્યોમાં દિવસ વ્યસ્ત રહે

ભાગ્યનું બળ મળે

પ્રેમ સંબંધો પાંગરે


 ધન (ભ,ધ,ફ,ઢ)

ધન ખર્ચ વધે

આજે પરિવાર તરફથી માંગણી વધુ હોય

શુભકાર્યો થાય

પણ, તમને અસંતોષ વર્તાય


મકર (ખ,જ)

કુંવારા માટે સગપણના યોગ છે

જમીન-મકાનથી લ્હેણું રહે

તમારું સૌંદર્ય આજે ખીલી ઊઠે

સરકારી કાર્યો આજે આગળ ધપે


કુંભ (ગ,શ,સ,ષ)

વેપારલક્ષી ચિંતા સતાવે

પરદેશના કાર્યો વધુ સરળ બને

જાહેરજીવનસાથે જોડાયેલાને લાભ

વૃદ્ધોની સેવા કરશો તો વધુ લાભ થશે


 મિન (દ,ચ,ઝ,થ)

આજે તમારી ઉપર કાર્યબોજ વધુ રહે

ધનલાભ રહે

જમીન-મકાનના પ્રશ્નો હળવા બને

આજે તમારા સંબંધો તમારા માટે મદદગાર બનશે


આજનો
મહામંત્ર : 
ૐ ઐં સરસ્વત્યૈ નમઃ

આજનો
મહાઉપાય: 
જો ધન ટકતું ન હોય, આવક કરતા જાવક ઘણી વધુ રહેતી હોય તો શું ઉપાય ?

ઘરમાં
જો માછલીને નાના પાત્રમાં રાખી હોય તો તેને સરોવરમાં વહેતી કરી દેજો અને માછલીને
દર શુક્રવારે યોગ્ય ખોરાક ખવડાવજો. માછલીને ખવડાવતી વખતે આ મંત્ર બોલવો – ઓમ્
મત્સ્યનારાયણાય નમઃ

Tags :
27marchhoroscopedailyhoroscopeGujaratFirstHoroscope
Next Article