રિલ્સના ચક્કરમાં Ahmedabad ની Fatehwadi કેનાલમાં ડૂબ્યા 3 યુવાનો
Ahmedabad માં રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સહિત કેનાલમાં ખાબક્યા ફતેહવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક સ્કોર્પિયો કાર લઈ પહોંચ્યા હતા સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી Ahmedabad : સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે...
12:40 PM Mar 06, 2025 IST
|
SANJAY
- Ahmedabad માં રીલ્સનાં ચક્કરમાં 3 યુવક કાર સહિત કેનાલમાં ખાબક્યા
- ફતેહવાડી કેનાલ ખાતે વાસણાનાં 3 યુવક સ્કોર્પિયો કાર લઈ પહોંચ્યા હતા
- સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી
Ahmedabad : સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ઘણીવાર યુવાનો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જોખમી સ્ટંટ કરતી વેળાએ કેટલાક યુવક અને યુવતીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે હવે અમદાવાદનાં ફતેવાડી કેનાલ (Fatewadi Canal) પાસે એવી એક ગોઝારી ઘટના બની છે, જ્યાં સાંજે 3 યુવક સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે પહોંચ્યા હતા પરંતુ, આ દરમિયાન તેમની કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય યુવક કેનાલમાં ડૂબ્યા હતા.
Next Article