Surat : કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષે ઝડપાયો, અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ
Surat :સુરતના કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષે ઝડપાયો છે. કોસંબામાં થયેલી ચાર જેટલી લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો છે. સુરત PCBએ રાજસ્થાનથી આરોપી બ્રિજભાનની ધરપકડ કરી છે. વર્ષ 1995 થી 1999 દરમિયાન આરોપી અને તેના મિત્રોએ લૂંટ કરી હતી. જે...
Advertisement
Surat :સુરતના કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષે ઝડપાયો છે. કોસંબામાં થયેલી ચાર જેટલી લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો છે. સુરત PCBએ રાજસ્થાનથી આરોપી બ્રિજભાનની ધરપકડ કરી છે. વર્ષ 1995 થી 1999 દરમિયાન આરોપી અને તેના મિત્રોએ લૂંટ કરી હતી. જે ગુનામાં વોન્ટેડ આરોપી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ ભાગતો ફરતો હતો. પોલીસ પકડથી બચવા અલગ અલગ રાજ્યો બદલતો હતો. PCBએ આરોપીને ઝડપી વધુ તપાસ કોસંબા પોલીસને સોંપી છે. વર્ષ 2023માં નાસતા ફરતા 44 આરોપીની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2023માં નાસતા ફરતા 44 આરોપીની ધરપકડ કરાઈ હતી....જુઓ અહેવાલ.....
Advertisement


